એક થર્મોડાયનેમિક તંત્ર આલેખમાં દર્શાવ્યા પ્રમાણે ચક્રીય પ્રક્રિયા $ ABCDA $ થાય છે.તો તંત્ર દ્વારા આ ચક્રમાં કરવામાં આવેલું કાર્ય ________ હશે.

78-393

  • A

    ${P_0}{V_0}$

  • B

    $\;2{P_0}{V_0}$

  • C

    $\frac{{\;{P_0}{V_0}}}{2}$

  • D

    શૂન્ય

Similar Questions

સમોષ્મી પ્રક્રિયામાં દબાણ એ તાપમાનના ઘનના સપ્રમાણમાં હોય,તો $\frac{C_p}{C_v}= $

કાર્નોટ એન્જિનમાં ઠારણવ્યવસ્થાનું તાપમાન $500 K$ હોય ત્યારે કાર્યક્ષમતા $50 \%$ છે. જો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $60\%$ કરવી હોય, તો ઉષ્માપ્રાપ્તિસ્થાનનું તાપમાન અચળ રાખીને ઠારણવ્યવસ્થાનું તાપમાન ...... $K$ રાખવું જોઈએ ?

જો $\Delta$$E_{int}$ એ આંતરિક ઊર્જામાં થતો વધારો અને $W$ એ તંત્ર દ્વારા થતું કાર્ય દર્શાવે તો થરમૉડાઇનેમિક તંત્ર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

એક એન્જિનનું ઉષ્મા પ્રાપ્તીનું સ્થાન $727°C$ છે અને ઠારણનું તાપમાન $227°C$ છે. તો આ એન્જિનની મહતમ શક્ય કાર્યક્ષમતા...?

જો $\gamma$ એ વાયુની અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર હોય, તો $1 \,\,mol$ વાયુની આંતરિક ઊર્જાનો ફેરફાર શોધો. વાયુનું અચળ દબાણ $(P)$ એ કદ $V$ થી $2V$ જેટલું થાય છે.